સાગબારા: તલોદા તાલુકાના રંજનપૂર ગામમાં દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યા સમાધી પર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા.
તલોદા તાલુકાના રંજનપૂર ગામમાં દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે આપ શ્રી ગુલામબાબા દ્વારા સામાજિક અને ધાર્મિક ક્રાંતિ કરી લાખો લોકો ભેગા થતા હતા જે અંગ્રેજો થી સહન ન થતાં. ૧૯૪૩માં રાવલાપાણી હત્યાકાંડ અંગ્રેજ સરકારે કર્યો અને ઘણા આદિવાસી આગેવાનો શહીદ થયા અને ઘણા લોકોને ગોળીઓ વાગી અને ઘાયલ થયા.આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઇ આપ શ્રી ગુલામબાબા અને રામદાસબાબા ની સમાધિ પર શ્રદ્ધા સુમન અર્પણ કરી આશીર્વાદ લઇ અને આપ કી જય પરિવાર દ્વારા આયોજીત આરતી પૂજન