Public App Logo
હાંસોટ: હાંસોટ તાલુકાના સાહોલ ગામની સીમમાં ખેતરના તબેલા પાસે પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા. - Hansot News