સાગબારા: સાગબારા મામલતદાર કચેરી ખાતે MDM ના કર્મચારીઓએ મધ્યાન ભોજન યોજનામાં આવી રહેલા NGO વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું.
આવેદન પત્રમાં જણાવ્યા મુજબ બાળકોને ગરમ ગરમ જમવાનું મળે અને સ્થળ પર જ મળી રહે તે માટે અમે આવેદનપત્ર આપીએ છીએ અને સરકાર મહિલા સશક્તિકરણની વાત કરી રહી છે તો આ મહિલા પણ બેરોજગાર થાય બાળકોને જે ભોજન આપવામાં આવે છે જે ત્રણ તાલુકા વચ્ચે આપવામાં આવે છે એટલે વેચવામાં ખરાબ થઈ જાય તો તેમાં ફ્રુડ પ્રોવિઝનની પણ બીમારી થઈ શકે છે એટલે અમે આ યોજનાને સખત શબ્દોમાં વખોડીએ છે