ભાજપના નેતાઓ દિવાળી પર્વ પર એકબીજાના ઘરે શુભેચ્છા પાઠવવા પહોંચ્યા કૌશિકભાઇ વેકરીયા પહોંચ્યા દિલીપભાઈ સંઘાણી ના ઘરે.
Amreli City, Amreli | Oct 20, 2025
ભાજપના નેતાઓ દિવાળી પર્વ પર એકબીજાના ઘરે શુભેચ્છા પાઠવવા પહોંચ્યા.જૂના અને નવા નેતાઓ વચ્ચે સુખમય સમન્વયનો સર્જાયો સંજોગ.ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા ઊર્જામંત્રી વેકરીયાના ઘરે પહોંચ્યા.ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ ચરણસ્પર્શ કરીને સંઘાણીના આશીર્વાદ મેળવ્યાઉર્જામંત્રી કૌશિક વેકરીયાના માતૃશ્રીએ મો મીઠા કરી દિગ્ગજ નેતાઓને સત્કાર્યા ઉર્જામંત્રી કૌશિક વેકરીયા પણ સંઘાણી ના ઘરે પધાર્યા.