મોડાસા: શહેરના મેઘરજ રોડ પર ઇકોવાનમાં ઘેટાં-બકરાંની જેમ જીવના જોખકે મુસાફરો મુસાફરી કરતા હોવાની વિડીયો વાયરલ.
Modasa, Aravallis | Sep 14, 2025
અરવલ્લીના માર્ગો પર પોલીસની અને RTO ની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર ઘેટાં-બકરાંની જેમ જીવના જોખકે મુસાફરો મુસાફરી કરતા...