માંગરોળ તાલુકાના સેલારપુર ગામની સીમમાં આવેલ માલા ડુંગર પાસેના જંગલમાંથી શંકાસ્પદ હત્યા કરાયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી છે મહિલા શાંતાબેન વિજયભાઈ ચૌધરી ઉંમર વર્ષ 55 વહેલી સવારે ઘરેથી નીકળી ગઈ હતી બપોરે મહિનાની લાશ મળી આવી હતી મહિલાના મોઢા ઉપર ઈજાના નિશાનો દેખાઈ રહ્યા છે પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતનો ગુનો નોંધાયો પરંતુ મહિલાની હત્યાનું સાચું કારણ પી એમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે