અંજાર: શાળા નંબર ચાર ખાતે નગરપાલિકા દ્વારા સીટી સેવિક સેન્ટર શરૂ કરાયું
Anjar, Kutch | Nov 23, 2025 ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રીકમભાઈ છાંગાએ અંજારની શાળા નંબર 4 તેમજ અંજાર નગરપાલિકા સંચાલિત સીટી સિવિક સેન્ટરની મુલાકાત લઈ SIR કાર્યક્રમ અંતર્ગત BLO ની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.