રાજયમાં કોંગ્રેસની ટીમને મજબૂત બનાવવા અને સ્થાનિક મુદ્દાઓ ઉઠાવવા માગતા યુવાનોને કોંગ્રેસ સાથે જોડાવવા MLA જીગ્નેશની અપીલ
Palanpur City, Banas Kantha | Sep 4, 2025
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની ટીમને મજબૂત બનાવવા માટે તેમજ સ્થાનિક મુદ્દાઓ માટે પોતાનો અવાજ બુલંદ કરવા માંગતા યુવાનોને...