સાગબારા: સાગબારા તાલુકામાં મનરેગા યોજનામાં નશા મૂકત ભારત અભિયાનનો કાર્યક્રમ યોજાયો.
સાગબારા તાલુકામાં કેટલા ગામોમાં મનરેગા યોજનામાં નસામુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યકર યોજાયો આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં કામ કરનારાઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહીને તેમજ પ્રતિજ્ઞાઓ પણ લેવડાવવામાં આવી હતી