LCB પોલીસે જલોત્રા ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડી માંથી 2,85,383₹નો વિદેશી દારૂ ઝડપ્યો
Palanpur City, Banas Kantha | Sep 4, 2025
બનાસકાંઠા એલસીબી પોલીસની ટીમે આજે ગુરુવારે જલોત્રા ગામની સીમમાં આવેલા ખેતરમાં બનાવેલી ઓરડીમાંથી ₹2,85,383 નો વિદેશી દારૂ...