પંચમહાલ ડેરી અને PDC બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડે ડેરીના પશુપાલકો,બેંકના ગ્રાહકો,ડેરીના સભાસદો, અધિકારીઓ, કર્મચારીઓ,કાર્યકર્તાઓ તેમજ દાહોદ,પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ભાઈ-બહેનો અને નાના બાળકો સહિત તમામને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
શહેરા: પંચમહાલ ડેરી અને PDC બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડે પંચમહાલ,મહીસાગર અને દાહોદ જિલ્લાના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી - Shehera News