ગીર સોમનાથ SOG એ નવાબંદરની અનમોલ સોસાયટીમાં માન્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડોકટરને પકડી પાડ્યો
Veraval City, Gir Somnath | Sep 3, 2025
ગીર સોમનાથ SOG એ માન્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી માનવ જિંદગી સાથે ચેડા કરતા ડોકટરને પકડી પાડ્યો.SOG ના ઇન્ચાર્જ પીઆઇ...