માતર પોલીસ સ્ટેશનના અપહરણ ના ગુનામાં નાસ્તો કરતા આરોપી ને નડિયાદ પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપ્યો.માતર પોલીસ સ્ટેશનના અપહરણ અને પોક્સો અધિનિયમના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી, ભોગ બનનાર સગીર દિકરીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોડ ખેડા-નડિયાદ. આજરોજ lcb તરફથી મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ એ જીલ્લામાં વચગાળાના જામીન/ફર્લો રજા/પેરોલ રજાથી ફરાર થયેલ.