Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews

શહેરા: કેશવ ગ્રાઉન્ડ વિસ્તારમાં ખુલ્લામાં હારજીતનો જુગાર રમતા 10 જુગારીયા રૂ.11,140ની મત્તા સાથે ઝડપાયા

Shehera, Panch Mahals | Jul 30, 2025
શહેરાના કેશવ ગ્રાઉન્ડ વિસ્તારમાં ખુલ્લામાં કેટલાક ઈસમો ભેગા મળી પાનાપત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે શહેરા પોલીસે રેઇડ કરી ત્યાં ગોળકુંડાળુ વળી જુગાર રમતા ૧૦ જેટલા જુગારીયાઓને કોર્ડન કરી ઝડપી પાડી દાવ ઉપર મુકેલ છુટા છવાયા ગંજી પાના અને રૂ.૪,૮૯૦ ની જુદાજુદા દરની ચલણી નોટો તેમજ અંગઝડતી દરમિયાન મળેલ રૂ.૬,૨૫૦ મળી કુલ રૂ.૧૧,૧૪૦ નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ જુગરિયા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.