પલસાણા: શ્રાવણ માસમાં કાવડ યાત્રા: 400થી વધુ કાવડિયાઓએ ભૈરવથી હરિપુરા 16 કિ.મી.ની યાત્રા પૂર્ણ કરી ભોળાનાથને જળાભિષેક કર્યો.
Palsana, Surat | Aug 10, 2025
શ્રાવણ માસના પવિત્ર અવસરે, રવિવારે કામરેજના કાળભૈરવ મંદિરથી હરીપુરા ખાતે આવેલા 125 વર્ષ જૂના હરિહરેશ્વર મહાદેવ મંદિર...