જમજીર ધોધ પર વધુ એક સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સરે જોખમી રીલ બનાવી,કલેક્ટરના જાહેરનામાનો ઉલાડયો,તપાસના આદેશ અપાયા
Veraval City, Gir Somnath | Aug 26, 2025
ગીર સોમનાથ જિલ્લાના જામવાળાના પ્રખ્યાત જમજીર ધોધ પર વધુ એક સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર દ્વારા જોખમી રીલ બનાવવામાં આવી...