રાપર: સંકલ્પ બાળ વિવાહ મુક્ત ભારત અને બાળ વિવાહ મુક્ત વાગડ - કચ્છ'ના ઉદ્દેશ સાથે સથવારા ૨૦૨૫ કાર્યક્રમ યોજાયો..
Rapar, Kutch | Nov 2, 2025 ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પ્રેરિત રાષ્ટ્રવ્યાપી 'સંકલ્પ બાળ વિવાહ મુક્ત ભારત' અભિયાનને નક્કર સ્વરૂપ આપતા, ઇસાર (રાપર) અને યુનિસેફ (ગુજરાત) ના સંયુક્ત ઉપક્રમે 'સંકલ્પ બાળ વિવાહ મુક્ત ભારત અને બાળ વિવાહ મુક્ત વાગડ - કચ્છ'ના ઉદ્દેશ સાથે સથવારા ૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું..