વઢવાણ: સુરેન્દ્રનગર શહેરના યુવાન સાયલાના સામત પરથી દારૂની કેપ મારતા જોરાવનગર પોલીસે પાંચ લાખના મુદ્દા માલ સાથે જ ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર શહેરમાં રહેતા પાંચ અનુમાન પાસે રહેતા યુવાન અજય ઘનશ્યામભાઈ 35 લીટર બોલેરો કારમાં દેશી દારૂ લઈ આવતો હોવાની બાકીના આધારે જરા ભાવનગર પોલીસે ઝડપે પડ્યો હતો અને તેની પાસેથી 175 લિટર દેશી દારૂ પાંચ લાખની bolero કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા 5.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ મંગાવનાર અમીનાબેન માણેક દારૂ મોકલનાર જયપાલ અને સહજાનંદ ના માલિક અને સંચાલક સામે ફરિયાદ નોંધાઇ છે