સાણંદ: સાણંદ માધવનગર ત્રણ રસ્તા ખાતે અકસ્માત
સાણંદ માધવનગર ત્રણ રસ્તા ખાતે અકસ્માત સર્જાયો..ટ્રેલર ચાલકે કાર ચાલકને અડફેટે લેતા ઘટના બની. ટ્રેલરની ટક્કરથી કાર આગળ ઉભેલી બસ સાથે અથડાઈ હતી.. જેમાં કાર ચાલક ઈજાગ્રસ્ત થયો. જેથી સાણંદ પોલીસ મથકે કાર ચાલકે સોમવારે 9. 45 કલાકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.