ગાંધીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગરમી અને વરસાદને લઈને કરી મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી આગામી 27 તારીખ સુધીમાં રાજ્યમાં ઉનાળા જેવી ગરમી પડશે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ ચક્રીય થતા 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેમજ કડાકા અને ભડાકા સાથે વરસાદ થશે દક્ષિણ ગુજરાતના ક્યાંક ક્યાંક ભાગોમાં 10 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે મુંબઈના ભાગોમાં 10 થી 15 ઇંચ વરસાદ થશે તેવી શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા