આણંદ શહેર: શહેરના લાંભવેલ માર્ગ પર આવેલ સાંઇબાબા જન સેવા ટ્રસ્ટ દ્વારા ૧૫૫૧ વાનગીઓ ના અન્નકૂટ નું આયોજન
દેવ દિવાળી ના પાવન દિને 1551 વાનગીઓના મહા અન્નકૂટ’ અવસરે શ્રી સાઇબાબા સન્મુખ આપણા ભારત ની મહિલા ક્રિકેટ ટીમ દ્વારા ૫૨ વર્ષ ના ઇતિહાસ માં પ્રથમ વાર ‘આઇસીસી વુમેન્સ વન ડે વર્લ્ડકપ ટ્રોફી’ જીતનાર ટીમ ને બીરદાવતી થીમ તેમજ અંબામાતા સન્મુખ ‘ઓપરેશન સિંદૂર’ માં ચાવીરૂપ મહિલા મેજરો ને બીરદાવતી થીમ આધારિત ડેકોરેશન નુ આયોજન કરવામાં