વિધાનસભા અધ્યક્ષના જન્મદિવસની સેવા દિન તરીકે ઉજવણી કરાઈ.
Palanpur City, Banas Kantha | Dec 3, 2025
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસની સેવા દિન તરીકે ઉજવણી કરાઈ હતી અને વિવિધ મેડિકલ કેમ્પો સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હોવાની જાણકારી આજે બુધવારે રાત્રે 8:00 કલાકે બનાસ ડેરીના સૂત્રોએ આપી છે.