લીલીયા: કૃષિ રાહત પેકેજની ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત વધારવા માંગ કરતા જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાતે
Lilia, Amreli | Sep 16, 2025 લીલીયા જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાતે ખેડૂત હિતમાં મુખ્યમંત્રીને પત્ર પાઠવી કૃષિ રાહત પેકેજ–2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા ૭ દિવસ વધારવા માંગણી કરી.