નડિયાદ: સુપ્રસિદ્ધ માઇ મંદિર ખાતે પરંપરાગત નવરાત્રી મહોત્સવ ની ઉજવણી માઇ પીઠાધેશ્વર હરેન્દ્ર મહારાજે આપી માહિતી
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ માય મંદિર ખાતે પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. વર્ષો જૂની પ્રણાલી મુજબ માતાજીનું અનુષ્ઠાન કરાશે. ચાચર ચોકમાં પરંપરાગત ગરબા કરવામાં આવશે. ક્યારે આ બાબતે માઈ પીઠાધીશ્વર હરેન્દ્ર મહારાજે મીડિયાની વધુ માહિતી આપી હતી.