નાંદોદ: નર્મદા LCB પોલીસે ભાણદ્રા ગામની સીમમાંથી ઇંગ્લિશ દારૂ 2.76.480નો મુદ્દામાલ ઝડપી પાડ્યો 4 વોન્ડેટ જાહેર કર્યા.
Nandod, Narmada | Sep 14, 2025 ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારના ભાણદ્રા ગામની સીમમાં એક સ્વીફટ ગાડી નંબર-GJ-34-N-1016 નો ચાલક સંજયભાઇ ઠુટાભાઇ ભીલ રહેવાશી. ઘટોલ ફળીયુ શેડીવાસણ તાલુકો કવાટ જીલ્લા .છોટાઉદેપુર તથા એક પલ્સર મો.સા.નંબર-GJ-34-R-3349 (પાયલોટ) નાનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો કેટલોક જથ્થો ભરી આવી ભાણદ્રા ગામની સીમમાં અવાવરૂ જગ્યામાં ઝાડી જાંખરામાં ઉતારી સંતાડી નાશી જઈ પ્રોહી મુદામાલ પ્લાસ્ટીક કવાટર નંગ-1440/- જેની કુલ.2,76,480/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.