શહેરમાં વરસાદના પગલે ધનિયાણા ચોકડી નજીક હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
Palanpur City, Banas Kantha | Sep 7, 2025
જિલ્લામાં મથક પાલનપુર ખાતે આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો જો કે આજે રવિવારે 12 :30 કલાકે પાલનપુર અંબાજી હાઈવે ઉપર...