આજે બુધવારે સાંજે 5.30 વાગ્યાની આસપાસ દર વર્ષની જેમ કાર્યકર્તા અને મતદારો સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા અમિત શાહ નારણપુરામાં અભિષેક એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. સ્થાનિકોએ ઢોલ નગારા સાથે અમિત શાહને વધાવ્યા હતા.અમિત શાહે પતંગ ચગાવી ઉત્તરાયણ મનાવી હતી.