શહેરા: શહેરાના ભોટવા ગામનો વરરાજા લગ્નપ્રસંગ યાદગાર બનાવવા હેલિકોપ્ટરમાં બેસીને કન્યાને લેવા ડોકવા ગામે પહોંચ્યો હતો
Shehera, Panch Mahals | Apr 22, 2025
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામનો લગ્ન પ્રસંગે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો...