જિલ્લામાં ખેડૂતોને થયેલા પાક નુકસાનમાં સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Palanpur City, Banas Kantha | Nov 3, 2025
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આજે ચાર કલાકે પાલનપુર તાલુકાના ખેડૂતોએ સરકાર દ્વારા ગ્રામીણ લેવલે સર્વે કરાવી અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.
જિલ્લામાં ખેડૂતોને થયેલા પાક નુકસાનમાં સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ - Palanpur City News