માંગરોળ: માંગરોળ MLA ભગવાનજી ભાઈ એ પોતાના મતવિસ્તારના માવઠાથી અસરગ્રસ્ત ગામોની લિધી મુલાકાત
માંગરોળ MLA ભગવાનજી ભાઈ પોતાના મતવિસ્તારના અસરગ્રસ્ત ગામોની લિધી મુલાકાત   માંગરોળ પંથકમાં મગફળીના પાથરા વરસાદ થી પાલડી જતા ચારોપણ ફેલ થયો ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા ખેડુતોની મુલાકાત લીધી તાત્કાલિક સહાય ચૂકવવા આશ્વાશન આપ્યું   માંગરોળ પંથકમાં  સતત ચાર દિવસથી પડી રહેલ  વરસાદનાં કારણે મગફળી પાક ખેડૂતોને ફેલ થતાં ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે અને ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે જેથી હવે રાજકીય આગેવાનો મેદાનમાં ઉતાર્યા છે અને આજ