અમદાવાદ શહેર: અમદાવાદના વસ્ત્રાપુરમાં સચિવાલયના GAS કેડરના અધિકારીએ કર્યો આપઘાત, ACP એચ.એમ. કણસાગરાનું નિવેદન
Ahmadabad City, Ahmedabad | Sep 4, 2025
અમદાવાદમાં વસ્ત્રાપુર સરકારી વસાહતમાં સચિવાલયના GAS કેડરના અધિકારીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. મનોજકુમાર પૂજારા...