કચ્છ સ્થિત પાલારા ખાસ જેલમાં કેદીઓના માનસિક પરિવર્તન તથા સમાજ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે તે હેતુસર એક અનોખી અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. મિશન સ્માર્ટ સીટી અંતર્ગત રાજકોટની પ્રખ્યાત ચિત્રનગરી સંસ્થાની ટીમ દ્વારા મૌલિક જીતેન્દ્રભાઈ ગોટેચાએ કહ્યું હતું કે, તારીખ ૦૯/૦૧/૨૦૨૬ થી તા. ૧૧/૦૧/૨૦૨૬ દરમિયાન ત્રણ દિવસીય વિશેષ અભિયાન યોજાઈ રહ્યું છે. આ અભિયાન દરમિયાન જેલની અંદરના ભાગની દિવાલો પર સુંદર સુશોભિત ચિત્રો તેમજ પ્રેરણાદાયી સુવિચારો આ