મહેમદાવાદ: શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે સાંજે સાયનકાલે ગજાનંદ મહારાજની ઉતારાઈ 51દિપની મહાદીપ આરતી જેનો ભક્તોએ લીધો દર્શનનો લાભ
Mehmedabad, Kheda | Aug 5, 2025
મહેમદાવાદ વાત્રક નદીને કિનારે આવેલ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે ગજાનંદ મહારાજની સાયનકાલે ઉતારાઈ 51 દિપની મહાદીપ આરતી....