ચુડા: ચુડા શહેરમાં ફાનસ ચોક સાકરીયા કુવા વિસ્તારમાં વરસાદના પાણીના નિકાલ સંદર્ભે રહિશોએ મામલતદાર કચેરી એ પહોંચી આવેદન આપ્યું
Chuda, Surendranagar | Sep 4, 2025
ચુડામાં આ વર્ષે વિકાસ ના કામો ઘણા થયા છે પરંતુ અત્યારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ના નિકાલ માટે કોઈ...