કાલાવાડ: સતિયા ગામે રહેતા બે શખ્સોએ જૂની અદાલતનો ખાર રાખીને એક વ્યક્તિને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાય
જામનગરના ધુતારપર ગામે રહેતા વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી, કાલાવડના સત્યા ગામના બે શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખીને એક યુવકને માર માર્યો, તું મારી પત્નીને કેમ ભગાડી ગયો હતો તેમ કહીને માર મારવામાં આવ્યો હોવાનું પોલીસ મથકમાં જાહેર કરાયું છે.