ખંભાળિયા: ભાડથર ગામના સ્મશાન પાસે જુગાર રમતા કુલ ૦૫ આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી ખંભાળીયા પોલીસ
Khambhalia, Devbhoomi Dwarka | Sep 3, 2025
પોલીસ ને સયુંકતમાં મળેલ હકિકત આધારે ખંભાળીયા તાલુકાના ભાડથર ગામના સ્મશાન પાસે નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા નીચે...