ભચાઉ: નવાગામ નજીક આવેલ જેગવાર કંપનીની બહાર વિરોધ કરી રહેલા લેબરે પ્રતિક્રિયા આપી
Bhachau, Kutch | Sep 29, 2025 ભચાઉ તાલુકાના નવાગામ નજીક આવેલ જેગવાર કંપનીની બહાર વિરોધ કરી રહેલા લેબર હિંમતભાઈએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી. હિંમતભાઈએ બપોરના અરસામાં સંપૂર્ણ વિગતો જણાવી હતી.