આગામી 19 જાન્યુઆરી 2026 ના રોજ મેઘપર બોરીચી સ્થિત સ્વામી લીલાશા કુટિયા ખાતે બ્રહ્ન સમાજની 111 દિકરીઓ નો ભવ્ય સમૂહ લગ્ન અને 171 યજ્ઞોપવીત (જનોઈ) સમારોહ નું ભવ્ય આયોજન માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર (શ્રીરામ ગ્રુપ ગાંધીધામ) ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.