વડોદરા દક્ષિણ: હત્યા ના ગુના મામલે DCP મંજિતા વણજારા ની સયાજીગંજ પો.સ્ટે ખાતે થી પત્રકાર પરિષદ
સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં હાલ એક આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે ત્યારે આ મામલે વધુ માહિતી આપવાના હેતુસર ડીસીપી મંજીતા વણઝારા દ્વારા પત્રકારોને સંબોધિત કરતા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.