આજે તારીખ 18/10/2025 શનિવારના રોજ સાંજે 7 કલાકે સિંગવડ તાલુકાના મછેલાઈ ગામે સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા,જ્યાં ગામના ચૌહાણ મોહનભાઈ મથુરભાઈ તથા મંગળભાઈ મથુરભાઈના નિવાસસ્થાને યોજાયેલા આનંદ આરતી કાર્યક્રમમાં તેમણે હાજરી આપી.આ પ્રસંગે સાંસદએ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો. અને મહંતશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.