પાળીયાદ ગામે જમીન બાબતે પ્રાંત કચેરીમાં અરજી કરેલ હોય જેની દાજ રાખી 4 ઈસમોએ લાકડી વડે હુમલો કરી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ
Botad City, Botad | Sep 15, 2025
બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે જમીનના પ્રાંત કચેરીમાં અરજી કરેલ હોય તેની દાજ રાખી 4 ઈસમોએ લાકડી વડે હુમલો કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાઘવભાઈ ઝવેરભાઈ ઝાપડીયા,જયરાજભાઇ રાઘવભાઈ ઝાપડીયા,રોહિતભાઈ રાઘવભાઈ ઝાપડીયા,ત્રિકમભાઈ ઝવેરભાઈ ઝાપડીયા વિરુદ્ધ હીરાભાઈ નરશીભાઈ ઝાપડીયાએ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ બનાવને લઈને વધુ તપાસ હાથ ધરી છે.