માંગરોળ: લીડીયાત ગામે કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલ ₹.૬.૩૫ કરોડ ના દારૂના જથ્થાનો નાશ કરાયો
Mangrol, Surat | Sep 12, 2025
માંગરોળ તાલુકાના લીડીયાત ગામે કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલ ₹6.35 કરોડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો...