ડેડીયાપાડા: ચિકદા ગામે પટેલ ફળિયા માં આવેલ મોડેલ સ્કુલ માં બાળકો ને ઓરડાની સગવડ નથી,આજે તાલુકા કૉંગ્રેસ દ્વારા તેમવાલીઓએ રજૂઆત કરાઈ.
નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકા ચિકદા ગામે પટેલ ફળિયા માં આવેલ મોડેલ સ્કુલ માં બાળકો ને ઓરડાની સગવડ નથી તેમજ બાળકો જોડે છેલ્લા ૩ મહિના થી ત્યાં શિક્ષકો જ નથી. તાલુકા કોંગ્રેસ સમિતિ સોશીયલ મીડિયાના પ્રમુખ યાકુબ વસાવા દ્વારા વાલીઓ તેમજ બાળકો ની સીધી મુલાકાત કરવામાં આવી. તેમજ ઘટના સ્થળ પર પ્રાંત સાહેબ તેમજ શાળા ના પ્રિન્સીપાલ, સરપંચ, નર્મદા જિલ્લા ના બાંધકામ અધ્યક્ષ, હાજર હતા. બાંધકામ અધ્યક્ષ નું ભેદી મૌન ઘણું બધું કહી જતું હતું.