શહેરા: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત કાવડ યાત્રા શહેરા ખાતે આવી પહોંચતા ઠેરઠેર સ્વાગત કરાયું હતું
Shehera, Panch Mahals | Aug 18, 2025
શ્રાવણ માસના છેલ્લા સોમવારે ગોધરા શહેરમાં વિશ્વહિન્દુપરિષદ દ્વારા અને બજરંગદળના સંયુક્ત ઉપક્રમે કાવડયાત્રાનું આયોજન...