ખંભાત: રાલેજ ખાતે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ આચાર્ય પારિતોષિકથી સન્માનિત ડૉ.કમલેશભાઈ પટેલનું મુસ્લિમ સમાજના યુવાનોએ સન્માન કર્યું.
Khambhat, Anand | Sep 14, 2025
ગુજરાત સરકાર દ્વારા શિક્ષક દિને રાલેજ ગામે આવેલ શ્રીમતી કે.ડી.પટેલ હાઈસ્કૂલના આચાર્ય ડૉ. કમલેશભાઈ પટેલને રાજ્ય કક્ષાના...