ગોધરા: જિલ્લાના આશાવર્કર બહેનોએ વેતન સમસ્યાને લઈને જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી
પંચમહાલ જિલ્લાના વિવિધ આશા વર્કર બહેનોએ જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું, આવેદનપત્રમાં સરકાર તરફથી અપાતી રકમ ઓછી હોવાનો ઉલ્લેખ કરાયો, વધારાની કામગીરી સોંપવા બાબતે વેતનને લઈને વિરોધ કરાયો, મોબાઈલ ફોન વાપરવા બાબતે પણ પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરાઈ, મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા.