Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

મહેસાણા શહેર: બેચરાજીના ગણેશપુરામાં SPGનું વિશાળ મહાસંમેલન: લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ સાથે સરકારને પડકાર

Mahesana City, Mahesana | Dec 21, 2025
સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા રવિવારે સાંજે 6 કલાકે બેચરાજી તાલુકાના ગણેશપુરા (ગાંભુ) મુકામે એક વિશાળ જનમેદની સાથે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સંમેલનમાં પંથકના ૨૫ થી ૩૦ ગામોના હજારો લોકો ઉમટી પડ્યા હતા.

MORE NEWS

No related stories for this location.