સોજીત્રા મામલતદાર કચેરી સામેના વિસ્તારમાં ટ્રેક્ટર અને ટ્રોલી 30,000 રૂપિયામા ભાડે રાખી તેને બારોબાર ગીરો આપી દેતા આ અંગે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સોજીત્રા: મામલતદાર કચેરી સામેના વિસ્તારમાં ટ્રેક્ટર ભાડે લઇ બારોબાર ગીરો આપી દેતા ફરિયાદ નોંધાઈ - Sojitra News