પેટલાદ શહેરમાં નગરપાલિકા મેદાન ખાતે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા દિવસથી આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદ પડતા મેચ બંધ રાખવામાં આવી હતી.હાલ વરસાદ બંધ રહેતા મેચ શરૂ થઈ છે.
પેટલાદ: નગરપાલિકા મેદાન ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું,વરસાદ બંધ રહેતા મેચ શરૂ થઈ - Petlad News