સાવરકુંડલા: તાલુકા ભાજપના વાયરલ ઓડીયો મુદ્દે સાંભળો શું કહ્યું સાવરકુંડલાના સામાજિક કાર્યકર જગદીશભાઈ ઠાકોરએ
અમરેલી જિલ્લામાં તાલુકા ભાજપ પ્રમુખ નો એક ઓડિયો ખૂબ વાયરલ થયો છે જેના અનુસંધાને તેમને વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાવે છે ત્યારે સાવરકુંડલા સામાજિક કાર્યકર અને આ બાદમે પાર્ટીના કાર્યકર જગદીશભાઈ ઠાકરે ઘટનાને લઈને આજે ૨ કલાકે પ્રતિક્રિયા આપી હતી.